- ડીપીઆઇઆઇટી દ્વારા સામાન્ય પુરસ્કાર શ્રેણીમાં દરેક વિજેતા સ્ટાર્ટઅપને ₹10 લાખનું રોકડ ઇનામ આપવાનો પ્રસ્તાવ છે.
- વિજેતાઓ અને ફાઇનલિસ્ટને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે પ્રાથમિકતા આપવામાં આવી શકે છે જ્યાં ડીપીઆઇઆઇટી ભાગ લે છે.