ઉદ્યોગસાહસિકો માટે ઑનલાઇન અભ્યાસક્રમો

તમામ તબક્કાઓના સ્ટાર્ટઅપ્સ માટે ઉપલબ્ધ અભ્યાસક્રમોની શ્રેણીનો ઍક્સેસ મેળવો

અમે શું ઑફર કરીએ છીએ

બજારમાં સ્પર્ધાત્મક ધાર મેળવવા માટે તમારા માટે ઑનલાઇન અભ્યાસક્રમોનું એક ક્યુરેટેડ કલેક્શન. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્લેટફોર્મ પર તમામ નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ પ્રોગ્રામિંગ, સુરક્ષા, એકાઉન્ટિંગ અને ફાઇનાન્સથી લઈને મેનેજમેન્ટ અને ઉદ્યોગસાહસિકતા સુધીના અસાધારણ અને મફત અભ્યાસક્રમો મેળવો.