નેટકોર એ B2C કંપનીઓ માટે એક ડિજિટલ કમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. તમામ કદ અને સ્કેલની કંપનીઓ માટે માર્કેટિંગ ઑટોમેશનમાં અમારી નિપુણતા છે. અમે માર્કેટર્સ, સ્થાપકો અને ઉત્પાદન ટીમને સ્માર્ટેક દ્વારા તેમના ડિજિટલ સંચારને સ્વચાલિત કરીને તેમના ઑનલાઇન B2C વ્યવસાયમાં વૃદ્ધિ કરવાનું સરળ બનાવીએ છીએ.
સ્માર્ટેક એ નેટકોર સોલ્યુશન્સનું મલ્ટી-ચૅનલ કૅમ્પેન મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે. સ્માર્ટેક સ્ટાર્ટઅપ્સ માટે તેમની મલ્ટી-ચૅનલ સંચાર યાત્રા શરૂ કરવાનું સરળ બનાવે છે.
સ્ટાર્ટઅપ્સ સ્માર્ટેકનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તે અહીં આપેલ છે - સરળ વ્યવહારિક અને પ્રમોશનલ ઇમેઇલ્સ અને એસએમએસ સાથે શરૂ કરો; ઇમેઇલ, એસએમએસ અને નોટિફિકેશનોના ઑટોમેશન સાથે વૃદ્ધિ કરો; મલ્ટી-ચૅનલ યૂઝર ઑટોમેશન સાથે સ્કેલ અપ કરો
નેટકોર શું ઑફર કરે છે?
મલ્ટી-ચૅનલ કૅમ્પેન મેનેજમેન્ટ પ્લેટફોર્મ - 100K સુધીના માસિક ઍક્ટિવ યૂઝર મફત
વેબસાઇટ એન્ગેજમેન્ટ અને રિટેન્શન - અનલિમિટેડ વેબ મેસેજો અને બ્રાઉઝર પુશ નોટિફિકેશનો
એપ એન્ગેજમેન્ટ અને રિટેન્શન - અનલિમિટેડ એપ પુશ નોટિફિકેશન અને ઇન-એપ મેસેજો
12 લાખ ઇમેઇલ પ્રતિ વર્ષ - 1 લાખ પ્રતિ મહિનાની મર્યાદા
12 લાખ એસએમએસ પ્રતિ વર્ષ - 1 લાખ પ્રતિ મહિનાની મર્યાદા