લાભનો પ્રકાર | આર્થિક |
---|---|
લાભની વિગતો | વાર્ષિક મેન્ટરિંગ સેવા માટે સંસ્થાને ₹10 લાખ સુધીની સહાય પ્રદાન કરવામાં આવશે. |
લાયકાતના ધોરણો | વિદ્યાપીઠો/શિક્ષણ સંસ્થાઓ, ઇન્ક્યુબેશન કેન્દ્ર/પીએસયુ/આર એન્ડ ડી સંસ્થાઓ/ખાનગી અને અન્ય સંસ્થાઓ સમિતિ દ્વારા મંજૂર કરેલ મુજબ નવીનતાઓને સમર્થન અને માર્ગદર્શન આપવા માટે સંસ્થા તરીકે પાત્ર હશે. |